શિવાલિક ગ્રુપે વૈષ્ણોદેવી સર્કલ પાસે 30 માળનો આઇકોનીક બિલ્ડિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો બિઝનેસ ખબરી, અમદાવાદ: ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવેલું વૈષ્ણોદેવી જંકશન હવે કોર્પોરેટ કંપનીઓ માટે પહેલી પસંદ બની રહ્યું છે. તેના કારણે આ વિસ્તારમાં ઘણા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ પણ આવી રહ્યા છે. ડેવલપર્સના જણાવ્યા પ્રમાણે, અદાણી, ઝાયડસ, રિલાયન્સ જેવા લાર્જ કોર્પોરેટ્સ પહેલાથી જ અહી […]
અમદાવાદમાં દર મહિને રૂ. 1 કરોડથી વધુ કિમતના 315 જેટલા ઘરોનું વેચાણ, પ્રીમિયમ કેટેગરીમાં 97% વેચાણ વધ્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: અમદાવાદમાં વધી રહેલા આર્થિક વિકાસના પગલે પ્રીમિયમ કેટેગરીના ઘરોના વેચાણમાં લગભગ બમણો વધારો થયો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટફ્રેન્કના 2024ના અર્ધવાર્ષિક રીપોર્ટ (જાન્યુઆરી-જૂન) મુજબ અમદાવાદમાં જાન્યુઆરી-જૂન 2023માં રૂ. 1 કરોડ અને તેનાથી વધારેની કિમતના 958 ઘરોનું વેચાણ થયું હતું તેની સામે 2024માં 1893 ઘરોનું વેચાણ નોંધાયું છે. પ્રીમિયમ કેટેગરીમાં વેચાણ ગત વર્ષ કરતા […]