બિઝનેસ ખબરી, અમદાવાદ: ઓકટોબર મહિનાથી મગફળીની નવી આવકો શરૂ થઈ છે ત્યારે સોલવન્ટ એકસટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)એ ગુજરાતમાં મગફળીના ઉત્પાદનનો એક સર્વે કર્યો હતો. આ સર્વે મુજબ આ વર્ષે રાજ્યમાં મગફળીનું 42.19 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે જે ગત ખરીફ સિઝનના 33.45 લાખ ટન થયું હતું. ગત વર્ષની સરખામણીએ ખેડૂતોએ મગફળીનું વાવેતર વધુ […]
ગુજરાતના 206માંથી 154 ડેમો અડધોઅડધ ખાલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર 40% પાણી
બિઝનેસ ખબરી, અમદાવાદ: ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને પાણીનો વપરાશ પણ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે ગુજરાતના આવેલા ડેમ્સ અને જળાશયોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં નર્મદા ડેમ સિવાયના 206 ડેમ્સ આવેલા છે. નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસર ડીપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે 154 ડેમમાં પાણીનું સ્તર 50% કરતાં પણ નીચું છે. એટલે […]