બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતમાં વિતેલા સવા ત્રણ વર્ષ દરમિયાન GSTના 3.38 લાખથી વધુ રજીસ્ટ્રેશન રદ્દ થયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં જ એપ્રિલ-જૂન વચ્ચે 50,298 નોંધણીઓ રદ્દ થઈ હતી. રાજ્યસભામાં સરકારે આપેલી માહિતી મુજબ વાર્ષિક ધોરણે જોઈએ તો ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ 95,000-96,000 જેટલા GST રજીસ્ટ્રેશન કેન્સલ થાય છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ઓગસ્ટમાં પૂછેલા સવાલોના […]