બિઝનેસ ખબરી, અમદાવાદ: અમેરિકામાં ફુગાવાના ડેટા જાહેર થાય તે પહેલા જ સોનામાં ફરી તેજી શરૂ થઈ છે. ગુરુવારે ભારતીય સમય પ્રમાણે મોડી સાંજે વૈશ્વિક સોનાનો ભાવ 2227 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચી ગયો હતો. જેના પગલે સ્થાનિક બજારમાં પણ સોનામાં 10 ગ્રામ દીઠ રૂ. 700 વધીને 24 કેરેટનો ભાવ રૂ. 69,500ના નવા ઊંચા સ્તરે પહોંચ્યો […]
વૈશ્વિક બજારો પાછળ સ્થાનિકમાં સોનું રૂ. 1,300 ઉછળી રૂ. 69,000ની નવી ટોચે પહોંચ્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: ફેડરલ રિઝર્વે આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી વાત આવતા જ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં મોટા પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેના પગલે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી રહી હતી અને બંને ધાતુઓના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોચ્યા હતા. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 1,300 […]