અમદાવાદની એચ.એમ. ઇલેક્ટ્રો મેક વર્કિંગ કેપિટલ ઊભું કરવા BSE SME એક્સ્ચેન્જ પરરૂ. 27.74 કરોડનો IPO લાવશે

પબ્લિક ઇશ્યૂ માટે 24થી 27 જાન્યુઆરી સુધી બિડ કરી શકાશે, 31 જાન્યુઆરીએ લિસ્ટિંગ બિઝનેસ ખબરી, અમદાવાદ: સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને પમ્પિંગ મશીનરીનું કમિશનિંગ અને વ્યાપક કામગીરી અને જાળવણી સેવાઓ પૂરી પાડતી અમદાવાદની એચ.એમ. ઇલેક્ટ્રો મેક લિમિટેડ પોતાની વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે SME IPO લાવી રહી છે. પબ્લિક ઇશ્યૂ દ્વારા કંપની રૂ. 27.74 કરોડનું ભંડોળ ઊભું […]

Continue Reading

ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સનો SME પબ્લિક ઇશ્યૂ 28 માર્ચે ખૂલશેઃ પ્રાઇઝ બેન્ડ રૂ. 80-85

બિઝનેસ ખબરી, અમદાવાદ: ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સ ઇન્ડિયા લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) ગુરૂવાર, 28 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન બુધવાર, 27 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ ગુરૂવાર, 04 એપ્રિલ, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 54.4 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ ઉપર) ઊભા કરવાની તથા NSE ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે […]

Continue Reading

ટીએસી સિક્યુરિટી ભારતની પ્રથમ લિસ્ટેડ સાયબર સિક્યુરિટી કંપની બનવા સજ્જ

IPO બુધવાર, 27 માર્ચ, 2024ના રોજ ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 100-106 નક્કી કરાઈ બિઝનેસ ખબરી, અમદાવાદ: રિસ્ક અને વલ્નરેબેલિટી મેનેજમેન્ટમાં વૈશ્વિક સ્તરે અગ્રણી ટીએસી ઇન્ફોસેક લિમિટેડે જાહેર કર્યું હતું કે તેનું પ્રારંભિક જાહેર ભરણુ (આઇપીઓ) બુધવાર, 27 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન મંગળવાર, 26 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ મંગળવાર, 02 એપ્રિલ, 2024ના […]

Continue Reading

ટ્રસ્ટ ફિનટેકનો પબ્લિક ઇશ્યૂ 26 માર્ચે ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 95-101 નક્કી કરવામાં આવી

બિઝનેસ ખબરી, અમદાવાદ: SaaS પ્રોડક્ટ કેન્દ્રિત ફિનટેક સોફ્ટવેર સોલ્યુશન્સના અગ્રણી પ્રોવાઇડર ટ્રસ્ટ ફિનટેક લિમિટેડે જાહેર કર્યું છે કે તેનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) મંગળવાર, 26 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન શુક્રવાર, 22 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ ગુરૂવાર, 28 માર્ચ, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 63.45 કરોડ (અપર બેન્ડ ઉપર) ઊભા […]

Continue Reading