October 16, 2024

Tag: Stock Market

NRI ભારતીયોએ ધૂમ કમાણી કરી, એક વર્ષમાં સ્ટોક માર્કેટમાંથી રૂ. 9400 કરોડથી વધુનો માલ વેચ્યો
Special

NRI ભારતીયોએ ધૂમ કમાણી કરી, એક વર્ષમાં સ્ટોક માર્કેટમાંથી રૂ. 9400 કરોડથી વધુનો માલ વેચ્યો

બિઝનેસ ખબરી અમદાવાદ: શેરબજારમાં નફો કરવો કોને ન ગમે, અને જ્યારે ભારતના માર્કેટમાં જે પ્રકારે તેજી આવી છે અને સાથે રોકાણ મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઘણા રોકાણકારો એવા છે જે પોતાનો નફો બૂક કરી રહ્યા છે. ભારતીય સ્ટોક માર્કેટમાં બિન નિવાસી ભારતીયોએ પણ મોટા પ્રમાણમાં રોકાણ કરેલું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના આંકડા […]

Read More
ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સનો SME પબ્લિક ઇશ્યૂ 28 માર્ચે ખૂલશેઃ પ્રાઇઝ બેન્ડ રૂ. 80-85
Market

ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સનો SME પબ્લિક ઇશ્યૂ 28 માર્ચે ખૂલશેઃ પ્રાઇઝ બેન્ડ રૂ. 80-85

બિઝનેસ ખબરી, અમદાવાદ: ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સ ઇન્ડિયા લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) ગુરૂવાર, 28 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન બુધવાર, 27 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ ગુરૂવાર, 04 એપ્રિલ, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 54.4 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ ઉપર) ઊભા કરવાની તથા NSE ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે […]

Read More
શેરબજારની મંદીમાં ગત સપ્તાહે ગુજરાતી રોકાણકારોએ રૂ. 2.20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા
Market

શેરબજારની મંદીમાં ગત સપ્તાહે ગુજરાતી રોકાણકારોએ રૂ. 2.20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ: સેબી ચેરમેનના એક નિવેદન બાદ ભારતના શેરબજારોમાં ગત સપ્તાહ દરમિયાન મંદીની લહેર આવી હતી. જેના પગલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજે રૂ. 14.50 લાખ કરોડનું ધોવાણ થયું હતું. BSE માર્કેટ કેપમાં ગુજરાતનો અંદાજે 15-16% શેર માનવામાં આવે છે અને તે હિસાબે એક સપ્તાહ દરમિયાન ગુજરાતીઓની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં રૂ. 2.20 લાખ […]

Read More