બિઝનેસ ખબરી, અમદાવાદ: કેન્દ્રીય બજેટ આવે એટલે મધ્યમવર્ગની નજર ઇન્કમ ટેક્સને લગતી જાહેરાતો ઉપર હોય છે. લાંબા સમયથી લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગ ટેક્સ સ્લેબમાં ફેરફાર આવે તેની રાહ જોઈ રહ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, જેમાં આવકવેરાનો નવો સ્લેબ જાહેર કરવામાં આવ્યો હતો. આ નવા કર માળખાથી […]
બજેટ 2025-26: ગિફ્ટ સિટી IFSC માટે ઘણી પ્રોત્સાહક જાહેરાતોથી ગુજરાતની ઈકોનોમીને ફાયદો થશે
IFSC ફ્રેમવર્ક હેઠળ મળતા લાભની સમય મર્યાદા માર્ચ 2030 સુધી લંબાવાઇ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ માટે પણ કર મુક્તિની દરખાસ્ત કરવામાં આવી બિઝનેસ ખબરી, અમદાવાદ: કેન્દ્રીય બજેટ 2025-26માં નાણામંત્રી નિર્મલા સીતારમણે વૈશ્વિક નાણાકીય અને બિઝનેસ હબ ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં હાલની તેમજ આવનારી કંપનીઓ માટે ઘણી પ્રોત્સાહક જાહેરાતો કરી છે. બજેટમાં કર […]